Notice for B. Sc. Sem – 3 Admission Students select your B. Sc. Sem – 3 Group Choice in the given Link, User ID & Password by SMS between 17/06/2022 to 19/06/2022. The Admission will be purely on merit basis. Merit marks (only Guj. Uni. Marks out of 490) of B. Sc. Sem -1 will be consider. બી. એસ. સી. – 3 એડમિશન નોટિસ આથી જણાવવાનું કે બી. એસ. સી. સેમ – 3 ના વિષય અંગેની ગ્રુપ પસંદગી તા. ૧૭/૦૬/૨૦૨૨ થી ૧૯/૦૬/૨૦૨૨ સુધીમાં કરી દેવી. આ અંગે તમને SMSમાં મોકલવેલ લિન્કમાં ID અને password થી લૉગિન કરે ગ્રુપ પસંદગી કરવી. એડમિશન બી. એસ.સી. સેમ – ૧ પરિણામ (ગુજરાત યુનિવર્સિટી ના માર્કસ ૪૯૦) ના આધારે કરવામાં આવશે.

Notice for B. Sc. Sem – 3 Admission
Students select your B. Sc. Sem – 3 Group Choice in the given Link, User ID & Password by SMS between 17/06/2022 to 19/06/2022. The Admission will be purely on merit basis. Merit marks (only Guj. Uni. Marks out of 490) of B. Sc. Sem -1 will be consider.

બી. એસ. સી. – 3 એડમિશન નોટિસ
આથી જણાવવાનું કે બી. એસ. સી. સેમ – 3 ના વિષય અંગેની ગ્રુપ પસંદગી તા. ૧૭/૦૬/૨૦૨૨ થી ૧૯/૦૬/૨૦૨૨ સુધીમાં કરી દેવી. આ અંગે તમને SMSમાં મોકલવેલ લિન્કમાં ID અને password થી લૉગિન કરે ગ્રુપ પસંદગી કરવી. એડમિશન બી. એસ.સી. સેમ – ૧ પરિણામ (ગુજરાત યુનિવર્સિટી ના માર્કસ ૪૯૦) ના આધારે કરવામાં આવશે.