Notice for B. Sc. Sem – 3 Admission Students select your B. Sc. Sem – 3 Group Choice in the given Link, User ID & Password by SMS between 17/06/2022 to 19/06/2022. The Admission will be purely on merit basis. Merit marks (only Guj. Uni. Marks out of 490) of B. Sc. Sem -1 will be consider. બી. એસ. સી. – 3 એડમિશન નોટિસ આથી જણાવવાનું કે બી. એસ. સી. સેમ – 3 ના વિષય અંગેની ગ્રુપ પસંદગી તા. ૧૭/૦૬/૨૦૨૨ થી ૧૯/૦૬/૨૦૨૨ સુધીમાં કરી દેવી. આ અંગે તમને SMSમાં મોકલવેલ લિન્કમાં ID અને password થી લૉગિન કરે ગ્રુપ પસંદગી કરવી. એડમિશન બી. એસ.સી. સેમ – ૧ પરિણામ (ગુજરાત યુનિવર્સિટી ના માર્કસ ૪૯૦) ના આધારે કરવામાં આવશે.

Sem 1 MS Team id Notice

Sem-1 students who have paid M. G. Science Institute, Ahmedabad college fees should check their email for MS Team user id and password. Activate your account to join joining online lectures on MS Team platform.